"વૃષણ ઉદરીય ગુહાની બહાર આવેલા હોય છે". નીચેનામાંથી કયું કારણ સૌથી વધુ યોગ્ય છે?

  • A
    પુરુષોમાં સાંકડું પેલ્વિસ
  • B
    વૃષણ માટે વિશેષ રક્ષણ
  • C
    પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશય મહત્તમ જગ્યા રોકે છે
  • D
    સામાન્ય શરીરના તાપમાન કરતા $2.0-2.5^{\circ} C$ નીચું તાપમાન

Explore More

Similar Questions

સ્ખલન નલિકા (ejaculatory duct) કોના જોડાણથી બને છે?

લેડિંગનાં કોષોનું સ્થાન અને કાર્ય શું છે?

નર સહાયક નલિકાઓ અને ગ્રંથિઓના મુખ્ય કાર્યો શું છે?

$A$: નર સહાયક ગ્રંથિઓનો સ્ત્રાવ વીર્ય પ્લાઝ્મા બનાવે છે,જે ફ્રુક્ટોઝ,કેલ્શિયમ અને અમુક ઉત્સેચકોથી સમૃદ્ધ હોય છે. $R$: ફ્રુક્ટોઝ શુક્રકોષો માટે ઉર્જાના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે.

નીચેનામાંથી કઈ રચના નર પ્રજનન તંત્રનો ભાગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo